Modern Luxury Master Bedroom Design
આ મૉડર્ન લક્ઝરી બેડરૂમ ડિઝાઇન તેની ક્લીન લાઈન્સ, સોફ્ટ કલર પેલેટ અને પ્રીમિયમ ફિનિશિંગથી એક એલેગન્ટ અને કોમફર્ટેબલ સ્પેસ ઉભું કરે છે. વેલ્વેટ ફિનિશવાળું અપહોલ્સ્ટર્ડ બેડ, વુડન વોર્ડરોબ, હેંગિંગ પેન્ડન્ટ લાઈટ્સ અને મિરર પેનલ્સ રૂમને વધુ spacious અને classy look આપે છે. સીલિંગમાં આપવામાં આવેલ unique LED profile lighting રૂમને ultra-modern ટચ આપે છે.