ZENOVA HOMES

Modern Luxury Dining Area with Open Kitchen

Home Modern Luxury Dining Area with Open Kitchen
ZENOVA / PROJECT DETAIL

Modern Luxury Dining Area with Open Kitchen

આ ડાઇનિંગ એરિયા મૉડર્ન ફિનિશિંગ, સોફ્ટ કલર ટોન્સ અને પ્રીમિયમ એસેસરીઝ સાથે ખૂબ જ હાઈ-ક્લાસ અને એલીગન્ટ લુક આપે છે. કસ્ટમ ડિઝાઇન કરેલી ડાઇનિંગ ચેયર્સ, LED પ્રોફાઇલ લાઈટિંગ અને હાઈ-ગ્લોસ કેબિનેટ્સ આ સ્પેસને contemporary અને luxurious બનાવે છે.